adv.

Tuesday, January 2, 2018

પોસ્ટ ભરતી

ઇન્ડિયા પોસ્ટ માં ૩૬ જગ્યાઓની ભરતી
2018-01-02 22:04:16

ઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્પોર્ટ ક્વોટા અંતર્ગત નીચેની જગ્યાઓ ની ભરતી કરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ : ૩૬

(૦૧) પોસ્ટલ આસિસ્ટન્ટ = ૦૬ જગ્યાઓ

(૦૨) સોર્ટીંગ આસિસ્ટન્ટ = ૦૧ જગ્યા

(૦૩) પોસ્ટલ આસિસ્ટન્ટ = ૦૧ જગ્યા

(૦૪) પોસ્ટ મેન = ૧૭ જગ્યાઓ

(૦૫) એમ.ટી એસ. = ૧૧ જગ્યાઓ

લાયકાત : ધોરણ ૧૨ પાસ

અરજી મોકલવાની છેલ્લી તારીખ : તા. ૩૦/૦૧/૨૦૧૮ સુધીમાં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સરનામાં પર અરજી પહોચી જાય એ રીતે અરજી મોકલવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા અને અરજી પત્રક મેળવવા માટે
https://goo.gl/STkAvA

ઓફિસિયલ વેબસાઈટ
www.indiapost.gov.in

No comments:

Post a Comment

RRB Group D Recruitment 2018 (Railway Group D Application Status 2018) – Check here the status of your application

RRB Group D Recruitment 2018 (Railway Group D Application Status 2018) – Check here the status of your application RRB Group D Recruitment...